🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

કુમારશાળા ખેરગામમાં ‘Science Exhibition 2026-27’ યોજાયું: બાલવાટિકાથી ધોરણ-8ના વિદ્યાર્થીઓએ રજૂ કરી 80 વૈજ્ઞાનિક કૃતિઓ