🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

એજ્યુકેશન ઇનોવેશન પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩માં વાડ પ્રા શાળાએ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું.

  એજ્યુકેશન ઇનોવેશન પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩માં વાડ પ્રા શાળાએ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું. જેમાં વાડ મુખ્ય શાળા ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ પટેલે સામાજિક વિજ્ઞાન વિષયને વધુ રસપ્રદ કેવી રીતે કરી શકાય તે અંગેની કૃતિ રજૂ કરી હતી.





Post a Comment

0 Comments