🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

એજ્યુકેશન ઇનોવેશન પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩માં ખાખરી ફળિયા પ્રા શાળાએ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું.

  એજ્યુકેશન ઇનોવેશન પ્રદર્શન ૨૦૨૨-૨૦૨૩માં ખાખરી ફળિયા પ્રા શાળાએ જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં લાઇબ્રેરી દ્વારા જ્ઞાનમાં વૃદ્ધિ બાબતે કૃતિ રજૂ કરવામાં આવી હતી.



Post a Comment

0 Comments