ખેરગામ કુમાર શાળામાં ૭૪માં પ્રજાસત્તાક દિનની ઊજવણી કરવામાં આવી. ખેરગામ ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય શ્રી જગદીશભાઈ પટેલની દીકરી જીનલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું
શાળા પરિવાર તરફથી પ્રશિસ્ત પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
Post a Comment
0
Comments
Labels
Social Plugin
Followers
નોંધ
આ બ્લોગ પર અમારી શાળાઓની શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ તેમજ અમારા ગામમાં થતી શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવ્રુત્તિઓની નોંધ લેવામા આવશે.
0 Comments