🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

પ્રતિભાશાળી શિક્ષક : શ્રીમતિ રીનાબેન દેસાઈ

  

તારીખ : ૨૬-૦૧-૨૦૨૩ના દિને કુમાર શાળા ખાતે ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી શ્રીમતી ઝરણાબેનનાં  હસ્તે પ્રતિભાશાળી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું.

Post a Comment

0 Comments