ખેરગામ : કુમાર શાળા ખેરગામનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. તારીખ:૧૫-૦૨-૨૦૨૩ થી તારીખ:૧૭-૦૨-૨૦૨૩ દરમ્યાન બહુચરાજી, મોઢેરા, ઊંઝા, અંબાજી, કોટેશ્વર, ગબ્બર, અડાલજ, ગાંધીનગર અને અક્ષરધામ જેટલા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.
Post a Comment
0
Comments
Labels
Social Plugin
Followers
નોંધ
આ બ્લોગ પર અમારી શાળાઓની શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ તેમજ અમારા ગામમાં થતી શૈક્ષણિક તેમજ સામાજિક પ્રવ્રુત્તિઓની નોંધ લેવામા આવશે.
0 Comments