🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

વાડ મુખ્ય પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

  તારીખ:૦૨-૦૩-૨૦૨૩નાં દિને વાડ મુખ્ય શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. 

શૈક્ષણિક પ્રવાસના હેતુઓ બાળકો સ્થાનિક ભૌગોલિક વિસ્તારથી વાકેફ થાય.

સૌ પ્રથમ ધમડાચી (પીરૂ ફળિયા વૈષ્ણવ દેવી મંદિર),થી શરૂઆત કરી પારનેરા ડુંગર, તિથલ બીચ અને સ્વામિનારાયણ મંદિર, ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર, બરૂમાળ, અને શ્રીમદ્દ રાજચંદ્ર સેવાશ્રમ ધરમપુર સ્થળની મુલાકાત લઈ પરત શાળા પર આવ્યા હતા.




Post a Comment

0 Comments