તારીખ :૩૧-૦૩-૨૦૨૩નાં દિને વાડ મુખ્ય શાળામાં ધોરણ -૮નો વિદાય સમારંભ યોજાયો. જેમાં ધોરણ -૮ નાં વિદ્યાર્થીઓને કુમકુમનાં તિલક કરી તેમના હવે પછીના ધોરણોમાં સારો દેખાવ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકો તરફથી આશીર્વચન આપવામાં આવ્યા હતા. ધોરણ -૮ નાં વિદ્યાર્થીઓ તરફથી શાળાને હાર્મોનિયમ ભેટ આપવામાં આવ્યું.
0 Comments