ખેરગામ કુમાર શાળા ખાતે આનંદમેળો યોજાયો.

તારીખ : ૨૦-૧૨-૨ ૦૨૩નાં દિને ખેરગામ કુમાર શાળા ખાતે આનંદ મેળો યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા વિવિધ વાનગીઓના સ્ટોલ લગાવ્યા હતા. બાળકોને મનપસંદ વાનગીઓ આરોગવાની મઝા માણી હતી. બાળકો માથે કેપ અને હાથે પ્લાસ્ટિક  મોજા પહેરીને ચીજવસ્તુઓનું વેચાણ કરતા જોવા મળ્યા હતા. જે સ્વચ્છતા બાબતે તેઓ   માહિતગાર જોવા મળ્યા હતા.