🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

Khergam : શાળા સલામતી સપ્તાહની ઉજવણીની ખેરગામ કુમાર શાળાથી શરૂઆત.

   

Khergam : શાળા સલામતી સપ્તાહની ઉજવણીની ખેરગામ કુમાર શાળાથી શરૂઆત.

 ખેરગામ કુમાર શાળા ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર અને શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયાનો બાયસેગ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાર્યક્રમના કન્વિનર ગીતાબેન પટેલ દ્વારા શાળા સલામતીની સમજ આપવામાં આવી હતી. પ્રાર્થના સંમેલનમાં વકૃત્વ સ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


Post a Comment

0 Comments